આ પ્રસંગે આદિવાસી સંસ્કૃતિની ઝાંખી સાથે સોનગઢ નગરમાં રેલી યોજાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.