હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડનું નામ મતદાર યાદી માંથી કઢાવવા ફોર્મ ભરાયું, કોંગ્રેસે ચૂંટણી પંચ સામે લગાવ્યા આરોપ
2026-01-25 5 Dailymotion
રાજકોટના યુવકના નામે પદ્મશ્રી અને હાસ્ય કલાકાર શાહબુદીન રાઠોડનું નામ મતદાર યાદીમાંથી કમી કરવા અંગેની અરજી કરવામાં આવી છે. જાણો શું છે સમગ્ર મામલો ?