ગામમાં દેશી દારૂનું વેચાણ થવાની જાણ થતા દસાડા પોલીસ મથકના પીઆઈ, પીએસઆઇ સહિતનો સ્ટાફ તાત્કાલિક ગામમાં દોડી ગયો હતો.