સુબાવળ અને નીલગીરીની ખેતીએ છોટા ઉદેપુરના ખેડૂતોને બનાવ્યા લખપતિ, વર્ષે કરે છે 60 લાખની કમાણી
2026-01-25 0 Dailymotion
છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ચલામલી પંથકમાં ભૂંડ,નીલ ગાય જેવા જંગલી જાનવરોના ભેલાણના કારણે ખેડૂતોએ કોન્ટ્રાક્ટ પદ્ધતિથી સુબાવળ અને નીલગીરીની ખેતી અપનાવી છે.