15 વર્ષથી એક રસોડે જમતા ગુજરાતના ગામને PM મોદીએ વખાણ્યું, માત્ર વૃદ્ધોની વસ્તી છતાં રોડ-ગટર, વાઇફાઈની સુવિધા
2026-01-25 6 Dailymotion
ચાંદણકી ગામમાં 15 વર્ષથી ચાલતા 'એક ગામ, એક રસોડું' અભિયાનની વડાપ્રધાને નોંધ લીધી. આઝાદી કાળથી અત્યાર સુધી ચાંદણકી ગામ પંચાયતની ચૂંટણી વિના સમરસ છે.