ગીરના આંબરડીમાં ઓપરેશન સિંદૂર થીમ પર દેશભક્તિનો કાર્યક્રમ યોજાયો, સુરેન્દ્રનગર-ડાકોરમાં પણ પ્રજાસત્તાક પર્વની ઉજવણી
2026-01-26 3 Dailymotion
રાજ્યમાં 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ગીર,સુરેન્દ્રનગર અને ડાકોર ખાતે પણ પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.