Surprise Me!

ધરમપુરથી સગીરાનું અપહરણ કરી ગયેલો યુવક મુંબઈથી ઝડપાયો, સોશિયલ મીડિયાના માધ્યમથી આવ્યો હતો સગીરાના સંપર્કમાં

2026-01-27 0 Dailymotion

આરોપી યુવકે સગીરાને લગ્નની લાલચ આપી ગત 20 જાન્યુઆરી 2026ની રાત્રિ દરમિયાન તેના ઘરેથી અપહરણ કરી લઈ ગયો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

Buy Now on CodeCanyon