અમરેલી: જાફરાબાદની માણસા પ્રાથમિક શાળામાં અત્યંત ઝેરી રસલ્સ વાઇપર સાપ દેખાયો, વિદ્યાર્થીઓમાં ભય
2026-01-27 3 Dailymotion
શાળાના મુખ્ય પ્રવેશદ્વારના પગથિયા પર જ આ ઝેરી સાપ ચડી આવ્યો હતો, જેને જોઈને શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો.