પ્રવાસીઓએ નરસિંહ મહેતા સરોવરને પર્યટન સ્થળની સાથે સ્વાસ્થ્ય અને કુદરતને એકદમ નજીકથી જાણવા માટેના શહેરના સૌથી આહલાદક સ્થળ તરીકે આવકાર્યું છે.