જૂનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં મગફળી, સોયાબીન, તુવેર, ધાણા સહિત અન્ય જણસીની ખૂબ મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે.