Surprise Me!

ગોંડલ પંથકમાંથી 29 કિલો ગાંજો ઝડપાયો: SOGએ બે શખ્સોને દબોચ્યા, 21 લાખનો મુદ્દામાલ જપ્ત

2026-01-31 1 Dailymotion

આ કેસમાં પોલીસે ભાયાવદરના રહેવાસી અશરફ ઉર્ફે અપ્પુ રાજુભાઈ પટ્ટણી અને શાહનવાજ રાજુભાઈ પટ્ટણીની ધરપકડ કરી છે.

Buy Now on CodeCanyon