Surprise Me!

સુરેન્દ્રનગર: ચોટીલાના ડેપ્યુટી કલેકટર ખુદ હાથમાં સાવરણો પકડી સફાઈ માટે નીકળી પડ્યા, ચોટીલાવાસીઓને સ્વછતાની કરી અપીલ

2026-01-31 12 Dailymotion

ચોટીલા ડેપ્યુટી કલેક્ટર હરેશ મકવાણા વહેલી સવારે અલગ અલગ વિસ્તારોની સાફ સફાઈ માટે દોડી ગયા હતા.

Buy Now on CodeCanyon