યાત્રાધામ દ્વારકામાં ભારે વરસાદને લઈને ભગવાન દ્વારકાધીશના મંદિર પાસે આવેલ 56 સીડી મોક્ષ દ્વાર પાસે વરસાદના આલભ્ય દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. <br />ભગવાન દ્વારકાધીશના મંદિરની અંદરથી જે વરસાદી પાણી બહાર આવતા 56 સીટીમાંથી નીચે આવી રહ્યાં છે. જ્યાં દ્વારકાના લોકો વરસાદમાં મોજ માણી રહ્યા છે