બનાસકાંઠામાં ઠેરઠેર પ્રદર્શન, ડીસા,ધાનેરામાં મુસ્લિમોએ પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા
2025-04-26 7 Dailymotion
પહેલગામમાં થયેલી આતંકી ઘટનાના વિરોધમાં બનાસકાંઠામાં હિન્દુ સમુદાય સહિત ડીસા અને ધાનેરામાં મુસ્લિમ લોકોએ મોટી સંખ્યામાં એકત્ર થઈ આંતકવાદ સામે વિરોધ પ્રદર્શન કર્યા હતા