Surprise Me!

સંત અને સુરાની ભૂમિમાંથી શૂટિંગ ક્ષેત્રે ગુજરાતને ગૌરવ અપાવનાર 'કુલદીપ' ની અવિશ્વસનીય કહાની

2025-05-19 93 Dailymotion

જૂનાગઢનો 23 વર્ષીય કુલદીપ 10 મીટરની શુટીંગ રેન્જમાં ગોલ્ડ મેડલ મેળવીને ગુજરાત ગૌરવનું અપાવ્યું છે. જે અન્ય ખેલાડીઓને પણ તાલીમ આપે છે.

Buy Now on CodeCanyon