સુરત પોલીસે અડાજણ વિસ્તારમાં આવેલા બુલેવાર્ડ કોમ્પ્લેક્સમાં દરોડો પાડી પોર્ન વિડિયો વેચાણ કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે.