વિશ્વ કાચબા દિવસ: લીલા સમુદ્રી કાચબા માટે ગુજરાત સ્વર્ગ સમાન, જાણો કાચબાના જન્મની રસપ્રદ માહિતી
2025-05-23 274 Dailymotion
દરિયાઈ લીલા કાચબા ગુજરાતના દરિયા કિનારે સૌથી વધારે માળા બનાવે છે, પરિણામે તેમના માટે સૌરાષ્ટ્ર અને કચ્છનો દરિયા કિનારો ગ્રીન કોરિડોર માનવામાં આવે છે.