૧૯૬૫થી અમદાવાદના સરસપુરમાં હઠી સિંહની ચાલીમાં હિન્દુઓ અને મુસ્લિમો સાથે મળીને તાજિયા બનાવે છે. જે કોમી એકતાનું પ્રતિક ગણાય છે.