સુરતમાં હનીટ્રેપ ગેંગનો પર્દાફાશ, 'મશરૂ ગેંગ' પોલીસ બનીને કરતી હતી બ્લેકમેઇલિંગ; ચારની ધરપકડ
2025-07-19 2 Dailymotion
સુરતમાં હનીટ્રેપ કરતી 'મશરૂ ગેંગ' નો SOG પોલીસે પર્દાફાશ કર્યો છે. આરોપીઓ વ્હોટ્સએપ મેસેજ અને વીડિયો કોલથી બ્લેકમેઇલ કરી ખંડણી વસૂલતા હતા.