Surprise Me!

જાફરાબાદમાં સિંહ બાળના મોત બાદ 6 સિંહબાળ અને 3 સિંહણને પાંજરે મોકલાયા, વન મંત્રીએ શું કહ્યું?

2025-07-31 3 Dailymotion

બે દિવસથી ચાલી રહેલા રેસ્ક્યુ અભિયાનમાં છ સિંહબાળ અને ત્રણ સિંહણની સાથે કેટલાક સિંહને પરીક્ષણ માટે બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે મોકલી દેવામાં આવ્યા છે.

Buy Now on CodeCanyon