Surprise Me!

સુરતમાં પત્નીના અફેરના કારણે શિક્ષક પતિએ બે બાળકોનો જીવ લઈ આપઘાત કર્યો, પ્રેમી-પત્ની વિરુદ્ધ નોંધાયો ગુનો

2025-08-01 11 Dailymotion

શિક્ષકે પોતાની પત્નીના અન્ય પુરુષ સાથેના સંબંધોથી હતાશ થઈને પોતાના બે બાળકોને ઝેર પીવડાવી પોતે પણ આત્મહત્યા કરી લીધી છે.

Buy Now on CodeCanyon