ખેતરમાં કેમિકલયુક્ત ગંદુ પાણી છોડવા બદલ કડીની બે કંપનીને નોટિસ મળી છે. બોરીસણા ગ્રામ પંચાયતે કડક કાર્યવાહી કરી છે.