ઉના નગર પાલિકાના સદસ્ય સહિત 9 જુગારીઓને ઉના પોલીસે 1 લાખથી વધુની રોકડ રકમ સાથે જુગાર રમતા ઝડપી પાડયા છે.