Surprise Me!

ગરબા રસિકો માટે ખુશખબર: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોડી રાત સુધી ગરબા રમવાની મંજૂરી આપી

2025-09-21 3 Dailymotion

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી છે કે ખેલૈયાઓ મોડી રાત સુધી પૂરા હકથી ગરબા રમી શકશે. ગુજરાત પોલીસને જરૂરી વ્યવસ્થાઓ કરવાના આદેશ આપ્યા.

Buy Now on CodeCanyon