51 શક્તિપીઠ પૈકીના પાવાગઢ સ્થિત મહાકાળી માતાજીના મંદિર નવરાત્રીના પ્રથમ નોરતે દર્શન કરવા માટે ભાવિકોનો મહાસાગર છલકાયો હતો.