Surprise Me!

ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ: હવામાન વિભાગે સાત દિવસની આગાહી જાહેર કરી, રેડ અને ઓરેન્જ એલર્ટ

2025-09-29 16 Dailymotion

29 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં અતિભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Buy Now on CodeCanyon