ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલા વિસનગર તાલુકાનું કડા ગામ આવી જ એક 200 વર્ષ પુરાણી અને અલૌકિક ધાર્મિક વિરાસત જાળવી રહ્યું છે.