નરોડા ફ્રૂટ માર્કેટની સ્થાપના વર્ષ 1989માં થઈ હતી. આ માર્કેટમાં લગભગ તમામ પ્રકારનાં ફળો મળી રહે છે. અહીં 222 વેપારીઓ પોતાની દુકાનો ધરાવે છે.