જસદણમાં કેબિનેટ મંત્રીના સન્માન સમારોહમાં જિલ્લા ભાજપ પ્રમુખનું વિવાદી નિવેદન સામે આવ્યું
2025-10-21 7 Dailymotion
જસદણના અમદાવાદ રોડ પર આવેલા ધરતી ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા સતત ત્રીજી વખત મંત્રીમંડળમાં સ્થાન પામતા તેમના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.