Surprise Me!

બીલીમોરા સોમનાથ મંદિર નજીક ફિલ્મી દૃશ્યો સર્જાયા, એક આરોપીઓએ પોલીસ ઉપર ગોળીબાર કર્યો

2025-11-11 42 Dailymotion

બદમાશોએ પોલીસ ઉપર ગોળીબાર કરતા પોલીસે પણ સ્વ બચાવમાં ફાયરિંગ કર્યું. બીલીમોરા સોમનાથ મંદિર નજીક ફિલ્મી દૃશ્યો સર્જાયા હતા.

Buy Now on CodeCanyon